રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

મુક્તક પ્રેમનો કારોબાર !!!

લાગણીમાં ભારોભાર રાખ્યો તે,
માંગણીમાં બારોબાર રાખ્યો તે,
છૂટથી હું માંગીના  શકું સાજન,
પ્રેમનો આ કારોબાર  રાખ્યો તે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો