રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

વેદના હાઈકુ !!!

વેદના આંખે
ભરી,એકલતા જ
સંગાથે કરી.

તારી યાદમાં
તડપું નયનોમાં
દરિયો ભરી.

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો