સોમવાર, 10 ડિસેમ્બર, 2012

ભલે ચડવા પડે મારે કષ્ટ દાયક પહાડોને !!!

ભલે ચડવા પડે મારે કષ્ટ દાયક પહાડોને,
તારો સાથ રહે તો,આકરી ડગર સુહાની સફર જેવી લાગે છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો