રવિવાર, 30 ડિસેમ્બર, 2012

વર્તમાનને પકડવો છે !!!

વર્તમાનને પકડવો છે મારે,
સાપ પર નોળિયો જેમ તરાપ મારે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો